Tuesday, January 19, 2010

દાંતીવાડા વેટરનરી કોલેજમાં રાિષ્ટ્રય સેમિનાર યોજાયો

ભાસ્કર ન્યૂઝ. દાંતીવાડા

દાંતીવાડા ખાતે આવેલી ગુજરાત રાજયની બીજા ક્રમાંકની વેટરનરી કોલેજના ર૯મા સ્થાપના દિનની ઉજવણી સોમવારે કરાઇ હતી. જેમાં પશુઓમાં થતાં જનીન રોગો તથા દવાની આડ અસર વિષય પર રાિષ્ટ્રય સેમિનાર યોજાયો હતો. આ ઉપરાંત વેટરનરી પૂર્વવિધ્યાર્થી મંડળનું સંમેલન યોજાયું હતું. જેમાં ૪૦૦ થી વધુ પશુઓના ડોકટર ઉપસ્થિત રહ્યા હતા.

આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ગુજરાત પશુપાલન નિયામક, ડો. કાછીયા પટેલ, ડો.એમ. શીંગાટગેરી, કુલપતી ડો.આર.સી.મહેશ્ર્વરી, કુલ સચિવ ડો.એચ.એન.ખેર, નિયામક વિધ્યાર્થી કલ્યાણ પ્રવૃતિ ડો.વિરસીંગ રાઠોર સહિત વિધ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. અત્રે ઉલ્લેખનિય છે કે દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ખાતે આવેલી ગુજરાતની બીજા ક્રમાંકની દાંતીવાડા વેટરનરી કોલેજે દેશને ૯૦૦ જેટલા પશુઓના ડોકટર આપ્યા છે. જેમાં ૨૦૦૯ સુધીમાં સ્નાતક કક્ષાના ૭૧૯, અનુ સ્નાતક કક્ષાના ૨૦૮ અને પી.એચ.ડીના ૭ જેટલા પશુ ડોકટર આપ્યા હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.ચેપી ગર્ભપાતનો ચેકઅપ કેમ્પ યોજાયો

દાંતીવાડામાં સોમવારે પૂર્વ વિધ્યાર્થીઓનું ચેપી ગર્ભપાતના ચેપનું ચેકઅપ કરવામાં આવ્યું હતું. જેમાં પશુઓના ડોકટરોને પશુઓમાં થતા ચેપી ગર્ભપાત (ભુસેલોસીસ) ની સારવાર દરમિયાન ઘણીવાર આ રોગના લક્ષણો ડોકટરોને પણ લાગી જતા હોય છે. જેમાં ડોકટરોને તાવ, માથુ દુ:ખવું, પગ દુ:ખવાની તકલીફ થાય છે. તેમજ તેની સમયસર સારવાર ન કરાવતા પુરૂષમાં નપુસંક થવાની તથા સ્ત્રીમાં ગર્ભપાત થવાનીચ સંભાવના રહે છે. તેમ સૂત્રોએ જણાવ્યું હતું.સ્થાપના દિનની ઊજવણી

દાંતીવાડા કૃષિ યુનિ. ખાતે સોમવારે વેટરનરી કોલેજના ૨૯મા સ્થાપના દિનની ઉજવણી નિમિત્તે રાિષ્ટ્રય સેમિનાર યોજાયો હતો.
-પ્રશાંત જોષી

1 comment:

 1. તમે તમારી સાઇટ કે બ્લોગ ની મદદ થી પૈસા કમાઇ શકો છો.

  મે તમારી સાઇટ વિઝીટ કરેલ છે.તમે બહુ સરસ રીતે સાઇટ ચલાવી રહ્યા છો.સાઇટ ની ડીઝાઇન અને લખાણ બહુ જ સરસ છે.

  તમે તમારી સાઈટ મા અમારી KACHHUA ની એડ મુકી ને પૈસા કમાઇ શકો છો.આ માટે તમારે અમારી સાથે રજીસ્ટ્રેશન કરવાનુ હોય છે.રજીસ્ટ્રેશન કરાવ્યા પછી અમારી એડ તમારી સાઈટ મા મુકવાની હોય છે.તમારી સાઇટ દ્રારા અમારા જેટલા courses વેચાય છે એ ના માટે તમને per sell 20% commission મળે છે.
  અમે કેવી રીતે ચુકવીએ છીએ??

  દર મહીના ની 5મી તરીખે અમે તમારા bank account મા જ પૈસા જમા કરાવી એ છીએ.એ માટે તમારુ commission 500 /- રૂપિયા થી વધારે થતુ હોવુ જોઇએ.


  KACHHUA શુ છે??

  કછુઆ એ વિદ્યાર્થીઓને રાહત દરે તમામ પરીક્ષાની તૈયારી માટે પરીક્ષાનો પ્રેક્ટિકલ અનુભવ મળી રહે તે માટે કાર્ય કરે છે. વિવિધ પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ કછુઆ માં પોતાનું એકાઉન્ટ બનાવે છે અને કોઈ એક કે બે કોર્ષ(GPSC-UPSC-SSC-PSI-IBPS-SBI-JEE-GujCet-CPT-Std 6 to 10-TET-TAT-HTAT-CMAT-CAT-NET-SLET વગેરે ) સબસ્ક્રાઇબ કરાવે છે જે માટે વાર્ષિક લવાજમ ભરવાનું હોય છે, આ લવાજમની રકમ કછુઆના વિકાસ માટે વાપરવામાં આવે છે.
  આ સેવાનો ઉદેશ્ય વિદ્યાર્થીઓને ઓછા ખર્ચે ઉત્તમ શૈક્ષણિક સેવા મળી રહે તે છે, તેથી વધુમાં વધુ વિદ્યાર્થીઓ આ સેવાનો લાભ લે તે જરૂરી છે.

  અમારા webpartners

  અત્યાર સુધી અમારી સાથે 300 થી વધૂ webpartners જોડાયેલા છે.અમે 30 થી વધુ કોર્ષ પુરા પાડીયે છીએ.


  તો આજે જ અમારી સાથે જોડાવા માટે અહી રજીસ્ટ્રેશન કરાઓ.

  http://www.kachhua.com/webpartner

  For further information please visit follow site :

  http://kachhua.in/section/webpartner/

  તમારી સાઇટ નો ઉપયોગ કરી વધુ ને વધુ પૈસા કમાવા આજે જ અમારો સપક કરો.
  Please contact me at :
  Sneha Patel
  Kachhua.com
  9687456022
  help@kachhua.com

  www.kachhua.com | www.kachhua.org | www.kachhua.in

  ReplyDelete